સંજય ફરી એકવાર પોલીસ કેસમાં ફસાઈ ગયો છે. આ વખતે તેને મોડી રાત સુધી પાર્ટી કરવાનું ભારી પડી ગયું છં. સંજય દત્તના પાડોશીઓનું કહેવું છે કે અભિનેતાના ઘરમાં ઘોંઘાટિયું સંગીત વાગતું હતું તેમજ મોડી રાત સુધી થતી પાર્ટીઓથી પાડોસીઓને તકલીફ થાય છે. પાડોશીના કહેવા મુજબ છેલ્લા ૨૦ દિવસથી તેમને આવી તકલીફનો સામનો કરવો પડયો છે.