સંજય લીલા ભણશાલી સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની પ્રેમકથા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને તાપસી પન્નુ મુખ્ય પાત્રમાં જોવા મળશે તેવી વાત હતી. પરંતુ હવે આ ફિલ્મમાં અભિષેક બચ્ચન અને દીપિકા પદુકોણ કામ કરે તેવી ચર્ચા છે. સૂત્રોની માહિતી મુજબ, સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની લવસ્ટોરીમાં દીપિકાને મુખ્ય પાત્ર ભજવવા માટે રાજી છે. પરંતુ તેની શરત એટલી જ છે કે, આ ફિલ્મનું નામ પાત્ર પરથી હોવું જોઇએ. કહેવાય છે કે, ભણશાલીએ દીપિકાની આ શરત માની લીધી છે. જોકે ભણશાલીએ સત્તાવાર રીતે આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે કોઇ ઘોષણા કરી નથી.