રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ની સ્થાપના ૧૯૨૫ માં દશેરાના દિવસે ડો.કેશવ બલીરામ હેડગેવારે પાંચ સ્વયંસેવકોની સાથે કરી હતી. આજે RSS એ દુનિયાનું સૌથી મોટું સંગઠન છે. દેશના દરેક ગામમાં સંઘના સ્વયંસેવકોની હાજરી છે. સંઘનું મહત્વ દેશમાં આજે એટલું વધી ગયું છે કે સંઘે સાબિત કરી દીધું છે કે દેશમાં સરકાર પણ અમે બનાવી શકીએ છીએ. આજે દેશમાં પુરી બહુમતી સાથે ભાજપની સરકાર શાસન કરી રહી છે તેની પાછળ સંઘનું પ્લાનિંગ અને સ્વયંસેવકોની મહેનત છે. કાશ્મીરમાં ૩૭૦ ની કલમ રદ થઈ તે બાબતથી જો દેશમાં સૌથી વધારે ખુશી થઈ હોય તો તે સંઘના સ્વયંસેવકોને થઈ છે.