એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એવો દાવો કર્યો છે તે. સાંડેસરા બ્રધર્સ દ્વારા આચરાયેલું કૌભાંડ પંજાબ નેશનલ બેન્ક સાથે નીરવ મોદી અને મેહુલ ચોકસી દ્વારા આચરાયેલા કૌભાંડ કરતાં પણ મોટું છે. સમાચાર એજન્સીએ ઈડીના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ, સાંડેસરા ગ્રૂપ અને તેના પ્રમોટર્સ નીતિન સાંડેસરા, ચેતન સાંડેસરા અને દીપ્તિ સાંડેસરાએ ભારતીય બેન્કોને રૂપિયા ૧૪,૫૦૦ કરતાં વધુનો ચૂનો લગાવ્યો છે. જ્યારે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા ૧૧,૪૦૦ કરોડની છેતરપિંડી આચરી છે.