સાઊથ કોરિયન ટેકનોલાજીમાં દિગ્ગજ કંપની સેમસંગે તેનો નવો સ્માર્ટફોન Galaxy A7 લૉન્ચ કર્યો છે. મિડ રેન્જનો આ સ્માર્ટફોન તેની કેમેરાના કારણે ખાસ છે. આ સેમસંગનો પહેલો એવો ફોન છે જેમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
Galaxy A7માં 6 ઈંચનો સુપર એમોલ્ડ ઈનફિલીટી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેમાં ફિંગરપ્રીન્ટ સ્કેનર પણ છે. આ સ્માર્ટફોન ઓક્ટોકોર પ્રોસેસર પર ચાલે છે. તેમાં 4GB રેમ સાથે 64GB ઈન્ટરનલ મેમરી છે, જ્યારે 6GB રેમમાં 128GB મેમરી છે. માઇક્રો એસડીની મદદથી તેમાં 512GB સુધી વધારી શકાશે.