હાલના સમયમાં વિવિધ પ્રકારના મોબાઈલ બજારમાં આવી રહ્યા છે. આજના યુવાધનને મોબાઈલ વગર ચાલે તેમ નથી. સેમસંગ ગેલેક્સી A9 (2018) અને સેમસંગ ગેલેક્સી A7 (2018) ભારતમાં સસ્તા બની ગયા છે. કંપનીએ બંને સ્માર્ટફોનનાં ભાવમાં ઘટાડો કર્યો છે. આ હેન્ડસેટ સેમસંગની ઓફિસિઅલ ઑનલાઇન શોપિંગ સાઇટ પર નવી કિંમતે ઉપલબ્ધ છે. બીજી બાજુ, એક જાણીતા રિટેલરે માહિતી છે કે આ બંને ફોન ઓફલાઇન સ્ટોર્સમાં પણ સસ્તા બની ગયા છે છે. અગાઉ, સેમસંગ ગેલેક્સી A7 (2018)ની કિંમતમાં જાન્યુઆરીમાં ઘટાડો થયો હતો. ગેલેક્સી A9 (2018)ની કિંમત એપ્રિલમાં ઘટાડવામાં આવી હતી.