નવાબ મલિકે બુધવારે ટ્વિટ કરીને લખ્યુ, '7 ડિસેમ્બર 2006, ગુરુવારે રાતે 8 વાગે મુંબઈમાં અંધેરી(વેસ્ટ)ના લોખંડવાલા કૉમ્પ્લેક્સમાં સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરેશીના નિકાહ થયા. નિકાહમાં મેહરની રકમ 33 હજાર રૂપિયા હતી. આ નિકાહમાં સાક્ષી નંબર 2 તરીકે સમીર દાઉદ વાનખેડેની મોટી બહેન યાસ્મીન દાઉદ વાનખેડેના પતિ અઝીઝ ખાન હતા.'