આર્યન ખાન ડ્રગ્સ કેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર સતત આરોપો લગાવી રહ્યા છે.
દરમિયાન હવે નવાબ મલિકે વાનખેડેનુ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરીને દાવો કર્યો છે કે, વાનખેડે મુસ્લિમ છે .જે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ તેમજ સેન્ટ પોલ હાઈ સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટમાં પણ લખેલુ છે.આ એલસીમાં પૂરુ નામ સમીર દાઉદ વાનખેડે લખાયેલુ છે.