આર્યન ખાનની ડ્રગ્ઝ કેસમાં ધરપકડ બાદથી મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિક અને એનસીબીના ઑફિસર સમીર વાનખેડે સામ-સામે આવી ગયા છે. આ કડીમાં નવાબ મલિકે રવિવારે મોડી રાતે પોતાના ટ્વિટર હેન્ડલ પર વધુ એક ફોટો જાહેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ ફોટો સમીર વાનખેડેના નિકાહનો છે. ફોટામાં કથિત રીતે સમીર વાનખેડે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતા જોવા મળી રહ્યા છે.