કોરોનાના સંક્રમણના કારણે સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને સાંસદ આઝમખાન પણ સંક્રમિત થયા છે.તેમનો પુત્ર અબ્દુલ્લા આઝમ પણ કોરોના પોઝિટિવ જાહેર થયો છે.
હાલમાં તેઓ યુપીની સીતાપુર જેલમાં છે.જેલમાં પણ કોરોનાનુ સંક્રમણ પહોંચ્યુ છે.જેના પગલે અહીંયા બંધ 13 કેદીઓનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.જેમાં આઝમખાનનો પણ સમાવેશ થાય છે.શુક્રવારે મોડી રાતે આ રિપોર્ટ આવ્યો હતો.