-
ગુજરાતના પાટનગર ગાંધીનગરના સ્થાનિક અખબાર "ગાંધીનગર સમાચાર" દ્વારા એક આગવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ અખબારના પ્રથમ પાને લખાયેલા તંત્રીલેખમાં 3 સંક્લ્પ જાહેર કરાયા છે. (1):-આજથી આ અખબારમાં પ્રથમ કે છેલ્લા પાને મોતના આંકડા દર્શાવતા સમાચાર નહીં છપાય (2):-હત્યા કે આત્મહત્યાના વિકૃત મૃત્યુદેહની તસવીરો નહીં મુકાય અને (3):-સમગ્ર સંસારમાં ક્યાંય પણ બનેલા બળાત્કારની ઘટનાને પ્રસિદ્ધિ અપાશે નહીં. આવા હિંમતભર્યા,આગવા અને અનન્ય નિર્ણય બદલે તંત્રીશ્રી કૃષ્ણકાંત જહાને અખબારના વાચકો સહિત સૌ કોઇએ વંદન સહિત અભિનંદ આપ્યા છે.