પોતાના પુસ્તકમાં હિન્દુત્વની તુલના આઈએસઆઈએસ જેવા સંગઠનો સાથે કરીને રાજકીય વિવાદનો મધપૂડો છંછેડનારા કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદને જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફતીનો સાથ મળ્યો છે.
મહેબૂબા મુફ્તીએ સલમાન ખુરશીદના પુસ્તકમાં હિન્દુત્વની આતંકી સંગઠનો સાથેની સરખામણીના મુદ્દે કહ્યુ હતુ કે, હા સાંપ્રદાયિક પાર્ટીઓ (ભાજપ)ની સરખામણી આઈએસઆઈએસ સાથે થઈ શકે છે.કારણકે તેઓ કોમવાદને ભડકાવે છે અને ધર્મના નામ પર લોકોને મારે છે.