Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સલમાન ખાન ફિટનેસને ઘણું જ મહત્વ આપે છે. તેનાં ડોલા-શોલા આજનાં ન્યૂકમર્સને ટક્કર આપે તેવા હોય છે. હાલમાં જ તેણે તેનો એક ફિટનેસ વીડિયો શેર કર્યો છે જે જોઇને યુવાઓનો પરસેવો છૂટી જશે. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો સેર કર્યો છે. જેમાં સલમાન લેગ પ્રેસ એક્સરસાઇઝ કરી રહ્યો છે. જેમાં પેંચ એ છે કે, તેને ન ફક્ત ભારે ભરખમ વેટ લગાવ્યું છે પણ તેનાં બે સિક્યોરિટી ગાર્ડને પણ ઉપર ચઢાવ્યા છે સલમાન સહેલાઇથી આટલું વજન ઉઠાવી રહ્યો છે. આ વીડિયો જોઇને કોઇનો પણ પરસેવો છુટી જાય.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ