ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડ પ્રવક્તા નૂપુર શર્માનો કથિત રીતે ધમકાવાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ અજમેર દરગાહના એક ખાદિમની ધરપકડ કરવામાં આવી છે. દરગાહ પોલીસ સ્ટેશનમાં સોમવારે રાત્રે એક વ્યક્તિએ સલમાન ચિશ્તી સામે ફરિયાદ નોંધાવી હતી. વીડિયોમાં તે દાવો કરી રહ્યો છે કે, તે નૂપુર શર્માનું માથું કાપી લાવનારને પોતાનું ઘર ઈનામમાં આપશે. વીડિયોમાં ચિશ્તીએ કહ્યું કે, તેણે પયગંબરના અપમાન કરવા બદલ તેને જાહેરમાં ગોળી મારી દીધી હોત. તેણે આગળ કહ્યું કે, જે કોઈ પણ નૂપુર શર્માનું માથું કાપીને લાવશે તેને પોતાનું ઘર ઈનામમાં આપશે. તેણે વીડિયોમાં કહ્યું કે, તમારે બધા મુસ્લિમ દેશોને જવાબ આપવો પડશે. આ હું અજમેર રાજસ્થાનથી કહી રહ્યો છું અને આ મેસેજ હૂજુર ખ્વાબા બાબાના દરબારમાંથી છે.