દિલ્હીમાં સોમવારથી વિધાનસભાનુ ચોમાસુ સત્ર શરૂ થઈ ગયુ છે. મંત્રી કૈલાશ ગેહલોતે સદનમાં ધારાસભ્યો, મંત્રીઓ, ચીફ વ્હિપ, સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને લીડર ઓફ ઑપોઝિશનના પગાર ભથ્થામાં વધારાનુ બિલ મંત્રી કૈલાશ ગેહલોતે રજૂ કર્યુ.
આ નવા પ્રસ્તાવ અનુસાર હવે દિલ્હીના ધારાસભ્યોને પગાર તરીકે દર મહિને 12 હજારના બદલે 30 હજાર રૂપિયા મળશે. પગાર સિવાય અન્ય ભથ્થામાં પણ વધારો થઈ રહ્યો છે. પગાર અને તમામ ભથ્થા મળીને હવે દિલ્હીના ધારાસભ્યોને દર મહિને 90 હજાર રૂપિયા મળશે. જે રકમ અત્યાર સુધી 54 હજાર રૂપિેયા હતી. દિલ્હીના ધારાસભ્યો અને મંત્રીઓના વેતનમાં છેલ્લીવાર વધારો 2011માં થયો હતો.