બોલીવુડના અદાકારા અને દિલીપ કુમારના પત્ની સાયરા બાનુ છેલ્લા કેટલાય સમયથી બીમાર છે. તેમને બ્લડ પ્રેશર અને સુગર લેવલના વધવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તબિયત ઘણી બગડવાના કારણે તેમને ત્રણ દિવસ પહેલા મુંબઈના હિંદુજા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.