સંત શિરોમણી પૂ. સદારામ બાપાએ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માનવીના કલ્યાણ માટે અનેક શ્રેષ્ઠ કાર્યો કર્યા હતા તેના લીધે માનવીના જીવનમાં અનેક પરિવર્તન આવેલ છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ખૂબ જ પછાત ગણવામાં આવે છે ત્યારે સંત શિરોમણી પૂ. સદારામ બાપાએ કાંકરેજ, ભાભર, દિયોદર, હારીજ, રાધનપુર, લાખણી, ભીલડી અને પાટણ સુધી માનવીના માટે હિતકારી, કલ્યાણકારી કામો કરવાના લીધે માનવીના જીવન પ્રકાશિત થયા હતા.
સંત શિરોમણી પૂ. સદારામ બાપાએ માનવીના ઉત્થાન માટે અનેક કાર્ય કર્યા હતા જેમાં બનાસકાંઠા અને પાટણ વિસ્તારનો સમાવેશ થાય છે. આ બન્ને જિલ્લા વર્ષોથી પછાત થતા અનેક સામાજિક કુરિવાજો હતા પરંતુ સંત શિરોમણી પૂ. સદારામ બાપાએ કુરિવાજો દૂર કરવા માટે અથાગ પ્રયત્નો કરીને જાગૃતિ લાવી હતી. તેઓએ માનવીને વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, જીવ દયા માટે મહત્વના કાર્યો કર્યા હતા. તેઓના યશસ્વી પ્રયત્નો કરવાથી અનેક માનવીના જીવનમાં પ્રયત્નો આવ્યા હતા.
સંત શિરોમણી પૂ. સદારામ બાપા ૧૧૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા છે પરંતુ તેઓના પરોપકારી/ યશસ્વી અને માનવ કલ્યાણના કામો વર્ષો સુધી લોકો યાદ કરશે.