જૂનાગઢનાં આમકું બીટ વિસ્તારમાં આવેલા આશ્રમના મહંત પૂ.કાશ્મીરીબાપુુ છેલ્લા થોડા દિવસથી બીમાર હતા.તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતા.અને સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.બાદમાં આજે સવારે પૂ.કાશ્મીરીબાપુ ૯૭ વર્ષની વયે બ્રહ્મલીન થયા હતા.અને સેવકગણમાં ગમગીની વ્યાપી ગઈ હતી.આજે પૂ.બાપુના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.આવતીકાલે૧૧ વાગ્યે પૂ.બાપુને સમાધિ આપવામાં આવશે.