મહિલા સશક્તિકરણની વાતો ચારેબાજુ સાંભળવા મળે છે. પરંતુ શાહરૂખ ખાને આ કાર્યમાં પોતાનો સાથ પુરાવ્યો છે અન તેણે પોતાના બોડીગાર્ડની ટીમમાં મહિલાઓનો ઉમેરો કર્યો છે. શાહરૂખ ખાને આ વાતને સમર્થન આપતા કહ્યુ હતું કે, '' મારી સુરક્ષા માટે લેડી બોડીગ્રાડની વધુ જરૃરહોવાનું મને લાગ્યું હોવાથી મેં મારા બોડીગાર્ડની ટીમમાં મહિલાઓનો ઉમેરો કર્યો છે.