સુપરસ્ટાર બન્યો હોવા છતાં શાહરુખ ખાન હજુ પહેલાં જેવોજ નમ્ર રહ્યો છે એની પ્રતીતિ બુધવારે બોલિવૂડમાં સૌને થઇ હતી. એની કાર એક ફોટોગ્રાફરના પગ પર ફરી વળતાં શાહરુખ તરત એ ફોટોગ્રાફને હૉસ્પિટલમાં લઇ ગયો હતો. આ ઘટના બુધવારે સાંજે બની હતી. બુધવારે આલિયાનો બર્થ ડે હતો. ડિયર જિંદગીમાં શાહરુખે આલિયા સાથે કામ કર્યું હતું એટલે એ આલિયાને હેપ્પી બર્થ ડે કહેવા બાંદરા આવ્યો હતો.