કોરોના પરિસ્થિતીમાં હવે અનલોક 4 ની પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે. પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલવા જઈ રહ્યા છે. કોરોના સ્થિતીમાં તમામ પ્રાણી સંગ્રહાલયો અને સફારી પાર્ક લોકો માટે બંધ હતા. હવે અનલોક 4 અંતર્ગત છુટછાટ મળતાં સરકારના નિર્દેશ અનુસાર સિંહ દર્શન શરૂ થશે. જૂનાગઢના સક્કરબાગ ઝુ અને ગીરમાં દેવળીયા સફારી પાર્ક શરૂ કરાશે. લાંબા સમય પછી લોકો સિંહ દર્શનનો લ્હાવો લઈ શકશે. જો કે અભ્યારણ્યો તેના નિયમ મુજબ 16 ઓક્ટોબરથી ખુલશે.