ચૂંટણી પંચે બુધવારે ભોપાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પર 72 કલાક સુધી પ્રચાર નહીં કરવાનો પ્રતિબંધ લગાવાયો છે. એટીએસ વડા હેમંત કરકરે અને બાબરી મસ્જિદ પર તેમણે આપેલા વિવાદિત નિવેદનો બાદ ચૂંટણી પેચં આ કાર્યવાહી કરી છે. પંચે તેમના નિવેદનોની આકરી નિંદા કરી છે અને ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા માટે ચેતવણી પર આપી છે.
ચૂંટણી પંચે જાણાવ્યું કે, પ્રજ્ઞાએ દિવંગત આઈપીએસ અધિકારી સંબંધિત ટિપ્પણી પર માફી માગી લીધી છે. પરંતુ પંચને લાગે છે કે તેમનું આ નિવેદન અનુચિત છે. પ્રજ્ઞા ઠાકુર પર 2 મેં,2019 નો રોજ સવારે 6 કલાકથી પ્રતીબંધ લાગુ થશે.