ભાજપ નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને પાર્ટી અધ્યક્ષ અમિત શાહને ડેમેજ કંટ્રોલ માટે આવવું પડ્યું. તેઓએ ટ્વીટ કર્યુ કે 2 દિવસમાં 3 નેતાઓના નિવેદનને લઈને ભાજપને કોઈ જ લેવા દેવા નથી. તેને લઈને અનુશાસન સમિતિ 10 દિવસમાં રિપોર્ટ રજૂ કરશે.
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, "વિગત 2 દિવસમાં અનંત કુમાર હેગડે, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકરુ અને નલિન કટીલના જે નિવેદનો આવ્યાં તે તેમના અંગત નિવેદનો છે. તેનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી.