રક્ષાબંધનના દિવસે અને તે પહેલા પંદરમી ઓગષ્ટ આસપાસ રજાઓમાં ધર્મસ્થળોએ દર્શનાર્થે અને હરવા ફરવા આવનારાની ભારે ભીડ સર્જાઈ હતી જે ધ્યાને લઈને પ્રસિધ્ધ વીરપુર ખાતે આવેલ જલારામ મંદિર અને રાજકોટમાં સદ્ગુરૂ રણછોડદાસજી આશ્રમમાં તા.૨૭-૮થી તા. ૧ સપ્ટેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવા નિર્ણય લેવાયો છે. મંદિરના સૂત્રોએ જણાવ્યું કે ભક્તજનોના સ્વાસ્થ્ય અને હિત માટે આ નિર્ણય લેવો પડયો છે.