કોરોના વાઇરસ સંક્રમિત ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને મુંબઈમાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાંચ દિવસ પહેલાં સચિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પાંચ દિવસ હૉમ ક્વૉરન્ટાઇનમાં સારવાર લીધા બાદ તબીબોની સલાહ મુજબ સચીનને દાખલ કરવાની સ્થિતિ આવે છે. 'રોડ સેફ્ટિ ચેલેન્જ ટુર્નામેન્ટ'માં ભાગ લીધા બાદ સચિનની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો.