'ક્રિકેટના ગોડ' સચિન તેંડુલકર પણ કોરોના વાઇરસથી બચી શક્યા નથી. મહારાષ્ટ્રમાં પ્રસરી ગયેલા અતિ સંક્રમણની આ બીજી લહેરમાં સૌથી મોટા સમાચાર મુંબઈથી આવ્યા છે. સચિન તેંડુલકર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સચિને જાતે આ માહિતી પોતાના સોશિયલ મીડિયામાં આપી છે.