વોશિંગ્ટનઃ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર અને તેમનાં પત્ની અંજલિ તેંડુલકરે માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. સચિન ક્રિકેટથી નિવૃત્ત થયા પછી સોશિયલ મિડિયા પર ઘણા સક્રિય રહે છે તે સચિન તેંડુલકર ફાઉન્ડેશનમાં પણ ઘણા વ્યસ્ત રહે છે. સચિને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બિલ ગેટ્સ સાથેનો એક ફોટો શેર..