રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતની કેબિનેટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આજે કેબિનેટમાં 12 નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સચિન પાયલટ કેમ્પના પાંચ ચહેરાઓને પણ કેબિનેટમાં શામેલ કરવામાં આવશે, જેને લઈને પાયલટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.