સાબરમતી રિવરફ્રન્ટને પ્રમુખસ્વામી મહારાજનું નામ અપાયું છે. બાપાને અંજલિ આપતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દધીચી પુલથી વાસણા બેરેજ સુધીના પશ્ચિમ માર્ગને પ્રમુખસ્વામી મહારાજ માર્ગ નામ અપાયું છે. પ્રમુખસ્વામી મહારાજના અસ્થિના સાબરમતી નદીમાં વિસર્જન કર્યુંના કાર્યક્રમમાં મહંતસ્વામી સહિત હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા.