વિશ્વ માટે પ્રેરણાનો સ્ત્રોત એવા મહાત્મા ગાંધી સદાય માટે ઐતિહાસિક અમર પાત્ર છે. ગાંધીજીનો અમદવાદ સાથે અતૂટ સંબંધ હતો અને તેઓએ અમદાવાદમાં રહીને અનેક રચનાત્મક પ્રવૃત્તિ કરી હતી. મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મશતાબ્દી પ્રસંગે 30 મિનીટની ‘સાબરતી કે સંત’ દસ્તાવેજી ફિલ્મ રાજભવન, ગાંધીનગર ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં રજૂ કરાઈ હતી અને ‘ગાંધીજી અમદાવાદને આંગણે’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેના પર રસપ્રદ વાતો કરવામાં આવી હતી.
‘સાબરમતી કે સંત’ 30 મિનીટની દસ્તાવેજી ફિલ્મ છે.
‘સાબરમતી કે સંત’ દસ્તાવેજી ફિલ્મ ખૂબ જ રસપ્રદ છે. આ દસ્તાવેજી ફિલ્મમાં અમદવાદમાં રહીને ગાંધીજીના જીવન વિશેની માહિતી છે. આ દસ્તાવેજી ફિલ્મમાં ગુજરાત વિદ્યાપીઠે પણ સહયોગ આપ્યો છે અને એન્કરિંગ તુષાર ગાંધી કર્યું છે. આખી દસ્તાવેજી ફિલ્મમાં ખૂબ જ સુંદર અવાજ સાથે સ્વ. ઓમ પુરીએ સુંદર કોમેન્ટ્રી આપી છે . ગાંધીજીનો અવાજ દીપક અંતાણી આપેલ છે. આ ફિલ્મના સ્ક્રીન પ્લે અને નિર્દેશન ડૉ. ધીમંત પુરોહિતે અને કોન્સેપ્ટ, અને રિસર્ચ, લેખન અને નિર્માતા ડૉ. માણેક પટેલ ‘સેતુ’ કરેલ છે.
આ પ્રસંગે જાણીતા લેખક મનસુખ સલ્લા અને ડૉ. માણેક પટેલ ‘સેતુ’ લિખિત પુસ્તક ‘ગાંધીજી અમદાવાદને આંગણે’ ની પણ રસપ્રદ વાતો વાત કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાત વિદ્યાપીઠના માનદ ડૉ. રાજેન્દ્ર ખીમાણ, પત્રકાર ડૉ. ધીમંત પુરોહિત, પુસ્તકના પ્રકાશક મનુભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન રોહિત શાહએ કર્યું હતું.