રાજ્યસભા માટે આવતી કાલે ભાજપ પહેલુ ફોર્મ ભરશે. આવતીકાલે એટલે 10 જુલાઈના રોજ 12:39ના વિજય મુહૂર્તમાં એસ જયશંકર ફોર્મ ભરશે. ફોર્મ ભરવાના સમય દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાન તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ટેકેદારો પણ હાજર રહેશે. પરંતુ આજે મોડી સાંજ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.