ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ખરીદવાનો કરાર કરતા અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા સાથે એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનો સોદો કરીને ભારતે બહુ મોટી ભૂલ કરી છે. ભારત અને રશિયાનો આ સોદો કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરીઝ થૂ્ર સેન્ક્શન્સ એક્ટ (કાસ્ટા)નો ભંગ કરે છે, જેનું પરિણામ ભારતે ભોગવવું પડશે.