રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડીલના પગલે અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકાના રાજદૂત ડોનાલ્ડ લૂએ જણાવ્યું હતું કે સીએએટીએ હેઠળ રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી માટે ભારત પર પ્રતિબંધ લાદવામાં આવે કે નહી. ભારત રશિયા સામે સંયુક્ત રાષ્ટ્રમાં મતદાનથી દૂર રહ્યુ પછી આ વાત કહી હતી.
આને લઈને ભારતની સાથે અમેરિકન સંબંધોની સુનાવણી દરમિયાન રિપબ્લિકન અને ડેમોક્રેટ્સ બંનેએ અમેરિકન સાંસદોની ટીકા કરી છે. લૂએ જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્રએ હજી સુધી ભારત સામે સીએએટીએસએ હેઠળ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો નથી.