યુક્રેન જીતવા માટે રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન કોઈપણ હદે જઈ શકે છે. હવે પુતિન યુદ્ધના મેદાનમાં એક ખૂંખાર સ્પેશિયલ ફોર્સીસ ઉતારવા જઈ રહ્યા છે, જે 'હન્ટર્સ'ના નામથી ઓળખાય છે. બીજીબાજુ નાટોએ પણ રશિયા સામે તેનું સૌથી ખતરનાક યુનિટ રિસ્પોન્સ ફોર્સ એક્ટિવ કર્યું છે.