રશિયામાં કોરોના વાયરસનો ફેલાવો ઝડપથી વધી રહ્યો છે. હદ તો ત્યાં થઇ કે દેશના વડાપ્રધાન મિખાઇલ મિશુસ્ટિનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેે બાદ તેેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ન્યૂઝ એજન્સી એફપીએ આ માહિતી આપી છે. ત્યાંજ દેશમાં ગુરૂવાર સુધીમાં કોરોનાથી અસરગ્રસ્ત લોકોની સંખ્યા 1,00,000 ને વટાવી ગઈ હતી અને મૃત્યુની સંખ્યા એક હજારને વટાવી ગઈ હતી.
જણાવી દઈએ કે, આ અગાઉ બ્રિટિશ વડાપ્રધાન બોરીસ જોહ્ન્સન પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે. તેમને ICUમાં દાખલ કરવા પડ્યા હતા પરંતુ સારવાર બાદ તે સ્વસ્થ થયાં અને ફરી કામ પર પાછા ફર્યા છે.