યુક્રેનના ખેરસોન શહેર પર રશિયન સેનાએ કબ્જો કરી લીધો છે. શહેરના મેયર ઈગોર કોલયખાયેવે કહ્યુ કે રશિયન સેનાએ રેલવે સ્ટેશન અને ખેરસોન નદીના બંદર પર કબ્જો કરી લીધો છે. રશિયાના સૈનિકોની શહેરના સેન્ટ્રલ સ્ક્વાયર પર હાજરી અને રાતના સમયે શહેરની પ્રમુખ ઈમારત નજીક થયેલી લડતની પુષ્ટિ પણ થઈ ગઈ છે. આ શહેર મોસ્કોના નિયંત્રણવાળા ક્રીમિયા નજીક છે. ક્રીમિયાના માર્ગે આ શહેર પર હુમલાની પહેલા પણ આશંકા વર્તાવાઈ હતી. રશિયાએ યુક્રેન પર ત્રણ તરફથી હુમલો કર્યો છે.