રશિયાએ અવાજની ગતિથી27 ગણી તેજ અનવગાર્ડ હાઇપરસોનિક મિસાઇલને પોતાની સેનામાં સામેલ કરી છે, રશિયાનાં પ્રમુખ વ્લાદિમિર પુતીને તેની જાહેરાત કરતા કહ્યું કે, આ મિસાઇલ પરમાણું ક્ષમતાઓથી સુસજ્જ છે, તે આવાજની ગતિથી સરેરાશ 27 ગણી તેજીથી ઉડી ઝડપે ઉડી શકે છે. સંરક્ષણ પ્રધાન સર્ગેઇ શોડ્ગુનાં જણાવ્યા પ્રમાણે 27 ડિસેમ્બરે સ્થાનિક સમયાનુસાર 10 વાગ્યે મિસાઇલને સેનામાં સામેલ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે હાઇપરસોનિક મિસાઇલ અવાજની ઝડપ (1235 કિમી પ્રતિ કલાક)થી ઓછામાં ઓછી પાંચ ગણી ઝડપે ઉડાન ભરી શકે છે, તેની લઘત્તમ ઝડપ 6174 કિમી પ્રતિકલાક હોય છે, હાઇપરસોનિક મિસાઇલ ક્રુઝ અને બેલેસ્ટીક મિસાઇલ બંનેનાં ફિચર્સથી સજ્જ હોય છે.