રશિયાના આક્રમણ વચ્ચે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયોમાં સંદેશ આપતા કહ્યું કે તે અને તેમનો પરિવાર યુક્રેનમાં છે. તેમનો પરિવાર ગદ્દાર છે. રશિયા તેમને ખતમ કરવા માગે છે અને યુક્રેનને રાજકીય રૂપે બરબાદ કરવા માગે છે.
સોશિયલ મીડિયા પર ભાવુક વીડિયો સંદેશમાં ઝેલેન્સ્કીએ યુક્રેનના અધિકારીઓને ચેતવણી આપતા કહ્યું કે રશિયા રાજધાની કીવમાં ઘૂસી ગયું છે. હું યુક્રેનમાં છું. મારો પરિવાર યુક્રેનમાં છે. મારા બાળકો યુક્રેનમાં છે. તેઓ ગદ્દાર નથી. તેઓ યુક્રેનના નાગરિક છે. અમને જાણવા મળ્યું છે કે દુશ્મને મને પહેલો ટાર્ગેટ બનાવ્યો છે. મારો પરિવાર તેમનો બીજો ટાર્ગેટ છે. રશિયાની સરકાર અમને ખતમ કરવા માગે છે. રશિયા દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકીય રીતે નુકસાન પહોંચાડવા માગે છે.