રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેન યુરોપિયન યુનિયનનું સભ્ય બનશે. યુક્રેનને સભ્ય બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુરોપિયન સંસદે સભ્યપદ માટે યુક્રેનની અરજી સ્વીકારી લીધી છે.તમને જણાવી દઈએ કે, હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આ યુદ્ધમાં અત્યાર સુધી ઘણું નુકસાન થયું છે.