યુક્રેનની જનતા હવે રશિયન સેના વિરુદ્ધ હથિયાર ઉઠાવી ચૂકી છે. અહીંના લોકોનુ કહેવુ છે કે તેમનુ શહેર જો રશિયન સેનાની પાસે ચાલ્યુ ગયુ તો તે ચૂપ બેસશે નહીં. ભલે યુક્રેનની આર્મી તેમની રક્ષા માટે તૈનાત છે. તેમ છતાં જો જોખમ વધ્યુ તો શહેરમાં દરેકની બારીમાંથી ફાયરીંગ થશે. હવે એ સ્પષ્ટ થઈ ચૂક્યુ છે કે યુક્રેનમાં ગોરિલ્લા વોરની તૈયારી થઈ ચૂકી છે. અહીં રશિયન સેના ઘૂસી ચૂકી છે. તેમનો જવાબ આપવા માટે લોકોએ કમર કસવાનુ શરૂ કરી દીધુ છે.