યુક્રેન પર રશિયા ના હુમલા બાદ માત્ર ભારત જ નહીં અન્ય ઘણા દેશોના વિદ્યાર્થીઓ પણ ત્યાં ફસાયા છે. ભારત સરકારે ઓપરેશન ગંગા ચલાવીને અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢ્યા છે. આ ઓપરેશન હેઠળ માત્ર ભારતીય વિદ્યાર્થી ઓ જ નહીં પરંતુ અન્ય દેશોના વિદ્યાર્થીઓને પણ મદદ કરવામાં આવી રહી છે. બચાવ અભિયાન હેઠળ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવેલા વિદ્યાર્થીઓ મોદી સરકારના વખાણ કરી રહ્યા છે.
પાડોશી દેશ પાકિસ્તાનનો એક વિદ્યાર્થી પણ કેન્દ્ર સરકારના વખાણ કરી રહ્યા છે. યુક્રેનમાં ફસાયેલી પાકિસ્તાની વિદ્યાર્થીની અસમા શફીકને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચાવી લેવામાં આવી છે. એટલા માટે અસ્મા કિવમાં ભારતીય દૂતાવાસ અને પીએમ મોદીના વખાણ કરતાં થાકતી નથી. તેણે પીએમ મોદીનો આભાર માન્યો છે.