રશીયા અને યુક્રેનની સેના વચ્ચે જંગ ચાલુ છે. આ વચ્ચે યુક્રેનની સેનાએ દાવો કર્યો છે કે, તેમણે યુદ્ધ દરમિયાન રશિયાનાં 800થી વધુ સૈનિકોને ઠાર માર્યા છે. યુક્રેનની રક્ષા મંત્રી મુજબ, રશિયાનાં 7 એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નષ્ટ કરવામાં આવ્યાં છે.