રોમાનિયાથી સ્પેશિયલ ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા 219 ભારતીય નાગરિકો ભારત પરત ફર્યા છે. કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ દિલ્હી એરપોર્ટ પર દિલ્હી પરત ફરેલા 219 ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું. કૈલાશ ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા પર સતત નજર રાખી રહ્યા છે.