રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની શક્યતા ઘેરી બની ગઈ છે. ઘણાં અહેવાલોમાં તો બંને વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હોવાના દાવા પણ થયા હતા. રશિયન આર્મીએ જાહેરાત કરી હતી કે રશિયન સરહદમાં ઘૂસીને આતંક મચાવતા પાંચ યુક્રેની નાગરિકોને ઠાર કર્યા હતા.
આ નાગરિકો સૈનિકો હતા કે કેમ તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. રશિયન આર્મીએ દાવો કર્યો હતો કે રશિયાની સરહદમાં ઘૂસીને આતંક મચાવનારા યુક્રેનના પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.