રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલુ યુદ્ધ ખતમ થવાનુ નામ નથી લઈ રહ્યુ. છેલ્લા ઘણા મહિનાઓથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ દરમિયાન બંને પક્ષના સેંકડો સૈનિક અને હજારો લોકોના જીવ જઈ ચૂક્યા છે. રશિયા તરફથી ભારે ગોળીબાર સતત ચાલુ છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ યુક્રેનના સેવરોડોનસ્કમાં રશિયાના ગોળીબારમાં 10 લોકોના માર્યા ગયાના સમાચાર છે.