રશિયાએ યુક્રેન ઉપર ચડાઈ કરીતેને આજે સાત દિવસ થયા છે અને આ સાત દિવસમાં સતત ગોળીબારી, મિસાઈલ હુમલા અને બોમ્બિંગના કારણે ૨૦૦૦ જેટલા નાગરીકોના મૃત્યુ થયા હોવાનું યુક્રેનની ઈમરજન્સી સેવાએ આજે જાહેર કર્યું હતું. રાજધાની કિવ, ખાર્કીવમાં સૌથી વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.