યુક્રેન પરના હુમલાના લીધે રશિયા પર પ્રતિબંધો વચ્ચે અમેરિકા ભારત પર સતતદબાવ બનાવી રહ્યું છે કે તે રશિયા પાસેથી કોઈપણ પ્રકારની ઊર્જાનિકાસ નવધારે. અમેરિકાએ રીતસરની ગર્ભિત ચેતવણી આપતા જ જણાવ્યું છે કે ભારત પાસેથી રશિયાની તેલની કે શસ્ત્રોની કોઈપણ પ્રકારની આયાત તેના હિતમાં નથી. ઉલ્લેખનીય છે કે રશિયા ભારતને રાહતદરે તેલ પૂરુ પાડવા તૈયાર થયું છે.
આ ભારતના પ્રવાસ દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દલીપસિંહ બુધવારે બે દિવસના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતને ચેતવણી આપી હતી કે જો તે રશિયા પાસેથી ઓછા દરેથી તેલ ખરીદે છે તો તેણે અમેરિકન પ્રતિબંધોનો સામનો કરવો પડશે.