યુરોપ અને કેનેડાએ જણાવ્યું છે કે રશિયાના યુક્રેન પરના હુમલા પછી અમે રશિયન એરલાઇન્સ માટે અમારા એરસ્પેસ બંધ કરી દીધા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ અમેરિકા પર દબાણ વધારી રહ્યાં છે કે તે પણ રશિયન એરલાઇન્સ માટે પોતાના એરસ્પેસ બંધ કરે.