Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પેટ્રોલિયમ ઉત્પાદનમાં વર્ષો સુધી શહેનશાહી ભોગવ્યા પછી થોડા  વર્ષો પહેલા અમેરિકાએ સાઉદીને પાછળ રાખી દીધું હતું. હવે રશિયાએ પણ જૂન માસ દરમિયાન સાઉદી કરતાં વધારે પેટ્રોલિયમ ઉત્પાદન કરતાં પેટ્રોલિયમ પ્રોડક્શનમાં સાઉદી અરબ ત્રીજા ક્રમે ધકેલાયું છે.

જૂન દરમિયાન રશિયાએ દૈનિક 87.88 લાખ બેરલ પેટ્રોલિયમ ઉત્પાદન કર્યું હતું. તો આ ગાળામાં સાઉદીનું પેટ્રોલિયમ ઉત્પાદન દૈનિક 75 લાખ બેરલનું હતું. રોજના 1.0879 કરોડ બેરલ ઉત્પાદન સાથે અમેરિકા તો પહેલેથી પ્રથમ ક્રમે છે જ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ