રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇને દોઠ વર્ષ જેટલો સમય થવા જાય છે. તાત્કાલિક આ લડાઇ અટકે તેવો કોઇ જ અણસાર મળી રહયા નથી. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ યુધ્ધ ભીષણ થતું જાય છે. યુક્રેનનું પાટનગર કીવ પહેલાથી જ રશિયાનું ટાર્ગેટ નંબર વન રહયું છે. રશિયાએ કીવ પર વધુ એક વાર જબરદસ્ત ડ્રોન હુમલો કર્યો છે.